Home » photogallery » national-international » PHOTOS: એક દિવસ પહેલા જેને કોઈ ઓળખતું પણ નહોતું, ઑસ્કર મળતા રાતોરાત ફેમસ થઈ ગયાં

PHOTOS: એક દિવસ પહેલા જેને કોઈ ઓળખતું પણ નહોતું, ઑસ્કર મળતા રાતોરાત ફેમસ થઈ ગયાં

Oscar Award 2023 winner Elephant Raghu: ભારતીય ફિલ્મ 'દ એલિફન્ટ વ્હિસ્પર્સ'બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા બાદ ઑસ્કર વિજેતા હાથી રઘુને જોવા માટે થેપ્પાકડૂ હાથી શિબિરમાં લોકોની લાઈનો લાગી. દેશ અને દુનિયાભરમાંથી લોકો હવે તેને જોવા માટે થેપ્પાકડૂ એલિફન્ટ કેમ્પમાં આવી રહ્યા છે અને પોતાના અનુભવ શેર કરી રહ્યા છે.

  • 14

    PHOTOS: એક દિવસ પહેલા જેને કોઈ ઓળખતું પણ નહોતું, ઑસ્કર મળતા રાતોરાત ફેમસ થઈ ગયાં

    'દ એલિફન્ટ વ્હિસ્પર્સ' સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી માટે ઑસ્કર પુરસ્કાર જીત્યા બાદ દેશના અલગ અલગ ભાગમાંથી ઑસ્કર વિજેતા હાથી રઘુને જોવા માટે થેપ્પાકડૂ હાથી શિબિરમાં આવી રહ્યા છે. (ANI)

    MORE
    GALLERIES

  • 24

    PHOTOS: એક દિવસ પહેલા જેને કોઈ ઓળખતું પણ નહોતું, ઑસ્કર મળતા રાતોરાત ફેમસ થઈ ગયાં

    એલિફન્ટ કેમ્પમાં આવેલ લંડનની પર્યટક ગ્રેસનું કહેવું છે કે, હું લંડનથી આવી છું. અમે અહીં આવ્યા તો ખબર પડી કે, અહીંના બે હાથી કાલે રાતે ઑસ્કર જીત્યા હતા. તેમને જોઈને સારુ લાગ્યું. હાથી મને ખૂબ જ ગમે છે. હું ખૂબ જ નસીબદાર છું કે, હું આજે તેને મળી. (ANI)

    MORE
    GALLERIES

  • 34

    PHOTOS: એક દિવસ પહેલા જેને કોઈ ઓળખતું પણ નહોતું, ઑસ્કર મળતા રાતોરાત ફેમસ થઈ ગયાં

    એલિફન્ટ કેમ્પમાં વિદેશી પર્યટક હાથીઓને જોવા માટે સતત આવી રહ્યા છે. ખાસ કરીને એ હાથીને જોઈને વધારે ખુશ થાય છે, જેને ઑસ્કર એવોર્ડમાં ધાક જમાવી છે. (ANI)

    MORE
    GALLERIES

  • 44

    PHOTOS: એક દિવસ પહેલા જેને કોઈ ઓળખતું પણ નહોતું, ઑસ્કર મળતા રાતોરાત ફેમસ થઈ ગયાં

    દ એલિફન્ટ વ્હિસ્પર્સ ડોક્યુમેન્ટ્રી, જે એક કપલની કહાની છે, જે પોતાના ઝુંડમાંથી અલગ થયેલા એક ઘાયલ હાથીના બચ્ચાની દેખરેખ કરે છે. બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શ્રેણીમાં જીત પ્રાપ્ત કરનારી આ પ્રથમ ભારતીય પ્રોડક્શન છે. ફિલ્મ નિર્માતાની પીરિયડ એક્શન બ્લોકબસ્ટર આરઆરઆરના નાટૂ નાટૂ માટે સર્વશ્રેષ્ઠ ઓરિજનલ સોંગની શ્રેણીમાં પુરસ્કાર જીત્યો છે. (ANI)

    MORE
    GALLERIES