Home » photogallery » national-international » TEMPLE WHERE GHOSTS ROAM IN FORM OF HUMANS SB

PHOTOS: એક એવું સ્થળ જ્યાં મનુષ્યના રૂપમાં ભૂત હરતા ફરતા હોય છે!

ગોપાલગંજ: બિહારના ગોપાલગંજમાં ભૂત-પ્રેતનો અનોખો મેળો સજાય છે, અંધવિશ્વાસના કારણે લોકોનું માનવું છે કે, અહીં ભૂત મનુષ્યના રૂપમાં આવે છે. અહીં પહોંચેલી મહિલાઓ અને પુરૂષો અજીબોગરીબ કાર્ય કરતા જોવા મળે છે. આ મંદિર જિલ્લા મુખ્યાલયથી 12 કિમી ઉત્તરમાં લક્ષવર ગામમાં આવેલું છે. (તસવીરઃ ગોવિંદ કુમાર)

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन