Home » photogallery » national-international » TELANGANA SETS NEW WORLD RECORD BY PLANTING 1 MILLION SAPLING IN JUST AN HOUR GH VZ

તેલંગાણાએ બનાવ્યો નવો વિશ્વ વિક્રમ, એક કલાકમાં વાવ્યા 10 લાખ વૃક્ષો

આયોજન દરમિયાન જમીનને 10 ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકો, તેલંગણાના વન અને પર્યાવરણ મંત્રી એ. ઇન્દ્રા કરણ રેડ્ડી સહિત 30 હજારથી વધુ ટીઆરએસ સદસ્યોએ ભાગ લીધો હતો.