Home » photogallery » national-international » TEACHER WIFE KILLED HER HUSBAND WITH BOYFRIEND IN HARYANA AP

પતિએ જે પત્નીને ભણાવીને શિક્ષિકા બનાવી, એજ પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા

મૃતક પ્રદિપની પત્નીએ પોતાના પ્રેમી જયવીર સાથે મળીને પોતાના પતિની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ ષડયંત્ર અંતર્ગત ગત 10 એપ્રિલે પ્રદિતને મોતને ઘાટ ઉતાર્યો હતો.