Home » photogallery » national-international » TEACHER ACCIDENT RAJASTHAN 11 KV POWER LINE FALLS ON TEACHER AP

દર્દનાક ઘટના! સ્કૂલ જઈ રહેલી શિક્ષિકા ઉપર પડ્યો 11KV વીજળીનો તાર, સ્કૂટી સહિત જીવતી ભડથું થઈ ટીચર

અકસ્માત બાદ આગમાં શિક્ષિકા તડપીને જીવતી સળગી રહી હતી. પરંતુ ઘટના સ્થળે હાજર લોકો બચાવવા આગળ આવ્યા નહીં.