Home » photogallery » national-international » TALKING TO THE LOVER WIFE HUSBAND KILLED HER THROAT WHILE SLEEPING AP

પ્રેમી સાથે વાત કરતી હતી પત્ની, પતિએ ઊંઘમાં જ હત્યા કરીને પહોંચ્યો પોલીસ સ્ટેશન

પ્રેમી સાથે બાત કરવાથી નારાજ પતિએ પત્નીની ઊંઘમાં જ ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા પછી પોતે પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.