Home » photogallery » national-international » TALIBAN PREVENTED WOMEN FROM TRAVELING ALONE IN FLIGHT BG

અફઘાનિસ્તાનમાં મહિલાઓ હવે એકલી વિમાન મુસાફરી નહીં કરી શકે! તાલિબાને બનાવ્યો નવો નિયમ

અફઘાનિસ્તાનના(Afghanistan) તાલિબાન શાસકોએ ડઝનેક મહિલાઓને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે કારણ કે તેઓ પુરૂષ વાલીઓ વિના મુસાફરી કરી રહી હતી. આ માહિતી અફઘાન એરલાઇનના (Afghan Airline) અધિકારીઓએ આપી હતી.