Home » photogallery » national-international » TALIBAN APPOINT TERRORIST MULLAH ABDUL QAYYUM ZAKIR AS DEFENCE MINISTER OF AFGHANISTAN MP

6 વર્ષ અમેરિકાની કેદમાં રહેનાર ખુંખાર આતંકવાદીને તાલિબાને બનાવ્યો રક્ષા મંત્રી

મુલ્લા અબ્દુલ કય્યૂમ ઝાકિર (Mullah Abdul Qayyum Zakir) એક અનુભવી તાલિબાની (Taliban) કમાંડર છે. તાલિબાનનાં સંસ્થાપક મુલ્લા ઉમરનાં નજીકનાં સહયોગી પણ છે. રોયટર્સ અનુસાર, અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આતંકી હુમલા બાદ તેને 2001માં અમેરિકાનાં નેતૃત્વ વાળી સેનાને પકડી લીધો હતો.