Home » photogallery » national-international » SUPERSTITION WOMAN CLAIMS TO BRING DEAD CHILD BACK TO LIFE MADHYA PRADESH KM

અંધવિશ્વાસ! મહિલાએ મૃત બાળકને જીવતું કરવાનો કર્યો દાવો, 'દેવી માએ સપનામાં કહ્યું...'

Superstition : બીમારીના કારણે એક મહિના પહેલા રીવા જિલ્લા (rewa district) ના ગુડ પોલીસ સ્ટેશન (gud police station) વિસ્તારના ભીટી ગામ (bhiti village) માં રહેતા એક આદિવાસી પરિવારના બાળકનું મોત થયું હતુ. બાળકને દફન કરાયું હતુ ત્યાંથી માટી લાવીને માતાના ચરણોમાં મૂકી ત્યારે તે માટી ફૂલ બની ગઈ અને પછી ફૂલ હાડકાનો ટુકડો બની ગયું

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन