Home » photogallery » national-international » SUCCESS STORY OF IAS MOTHER WAS SELLING LIQUOR SON BECAME IAS JM

માતા દારૂ વેચતી હતી, ઘરમાં દારૂડિયાઓનો અડીંગો જામેલો રહેતો, છતાં દીકરો ભણીગણીને કલેક્ટર બન્યો

IAS Success Story:રાજેન્દ્રની કહાણી એ લોકો માટે આદર્શ છે જે દરેક ચીજમાં સુવિધા ન હોવાના બહાને કઈ જ કરતા નથી. ડૉ.રાજેન્દ્ર ભારૂડે જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો અને કલેક્ટર બન્યા