Home » photogallery » national-international » Lunar Eclipse: ચંદ્રગ્રહણ પર દુનિયાભરમાં જોવા મળ્યો ગુલાબી ચંદ્ર, જુઓ સુંદર તસવીરો

Lunar Eclipse: ચંદ્રગ્રહણ પર દુનિયાભરમાં જોવા મળ્યો ગુલાબી ચંદ્ર, જુઓ સુંદર તસવીરો

PHOTOS: ગુલાબી રંગનો ચંદ્ર પોતાના સામાન્ય આકારથી મોટો જોવા મળી રહ્યો હતો, લોકોએ માણી ચંદ્રગ્રહણની ઘટના

  • 15

    Lunar Eclipse: ચંદ્રગ્રહણ પર દુનિયાભરમાં જોવા મળ્યો ગુલાબી ચંદ્ર, જુઓ સુંદર તસવીરો

    Lunar Eclipse: બુધવારે બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima)ના દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ (Lunar Eclipse) થયું. તે ભારતના કેટલાક હિસ્સા સહિત દુનિયાના અનેક દેશોમાં જોવા મળ્યું. આ દરમિયાન ગુલાબી રંગનો ચંદ્ર પોતાના સામાન્ય આકારથી મોટો જોવા મળી રહ્યો હતો. ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા (South America), ઉત્તર અમેરિકા (North America), એશિયા (Asia), ઓસ્ટ્રેલિયા (Australia), એન્ટાર્કટિકા (Antarctica), પ્રશાંત મહાસાગર (Pacific Ocean) અને હિન્દ મહાસાગર (Indian Ocean)માં જોવા મળ્યું. એવામાં દુનિયાભરથી આ સુંદર ચંદ્ર (Moon)ની તસવીરો સામે આવી છે. આ તસવીર બ્રાઝીલની છે જ્યાં ફોટોગ્રાફરે ગુલાબી ચંદ્રને આવા અંદાજમાં પોતાના કેમેરામાં કેદ કર્યો છે. (Photo: AP)

    MORE
    GALLERIES

  • 25

    Lunar Eclipse: ચંદ્રગ્રહણ પર દુનિયાભરમાં જોવા મળ્યો ગુલાબી ચંદ્ર, જુઓ સુંદર તસવીરો

    ગ્રીસના એથેન્સમાં ચંદ્રગ્રહણનો સુંદર નજારો. (Photo: AP)

    MORE
    GALLERIES

  • 35

    Lunar Eclipse: ચંદ્રગ્રહણ પર દુનિયાભરમાં જોવા મળ્યો ગુલાબી ચંદ્ર, જુઓ સુંદર તસવીરો

    ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સુપર બ્લડ મૂન દરમિયાન લેવામાં આવેલી ચંદ્રની તસવીર. (Photo: AP)

    MORE
    GALLERIES

  • 45

    Lunar Eclipse: ચંદ્રગ્રહણ પર દુનિયાભરમાં જોવા મળ્યો ગુલાબી ચંદ્ર, જુઓ સુંદર તસવીરો

    ઈન્ડોનેશિયાના બાલીમાં લોકોએ ચંદ્રગ્રહણનો નજારો જોયો. (Photo: AP)

    MORE
    GALLERIES

  • 55

    Lunar Eclipse: ચંદ્રગ્રહણ પર દુનિયાભરમાં જોવા મળ્યો ગુલાબી ચંદ્ર, જુઓ સુંદર તસવીરો

    ચીનના બીજિંગમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું. તેને જોવા માટે લોકોમાં ઉત્સાહિત દેખાયા. (Photo: AP)

    MORE
    GALLERIES