Home » photogallery » national-international » PHOTOS: ચામીચીડિયાથી નહી, આ પ્રાણીમાંથી થઈ હતી કોરોનાની ઉત્પત્તિ, વૈજ્ઞાનિકોએ કર્યો ખતરનાક દાવો

PHOTOS: ચામીચીડિયાથી નહી, આ પ્રાણીમાંથી થઈ હતી કોરોનાની ઉત્પત્તિ, વૈજ્ઞાનિકોએ કર્યો ખતરનાક દાવો

Racoon Dogs: કોવિડ મહામારીની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેને ઘણા સમયથી વૈજ્ઞાનિકોને લાંબા સમયથી મૂંઝવણમાં મુકી દીધા છે. કોરોના મામલે ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોએ ખતરનાક દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમને રેકૂન કુતરાઓમાં કોવિડ વાયરસના સંક્રમણના લક્ષણો હોવાના સબુત મળ્યા છે. આ કુતરાઓ વુહાનના એક સીફૂલ બજારમાં ગેરકાયદેસ રીતે વેચાઈ રહ્યા હતા. રોયટર્સના અહેવાલમાં પણ જણાવામાં આવ્યું હતું કે, કોરોના પછી વુહાનમાં આશરે 50,000 જેટલા જીવતા પ્રાણીઓને વેચવા માટે રાખવામાં આવ્યા હતા. જેમાં કૂતરાઓ પણ સામિલ હતા. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચ માટે 2020માં હુનાન સીફુડ હોલસેલ માર્કેટમાંથી આનુવંશિક ડેટા ફોર્મ સ્વેબ એકત્રિત કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ પરથી એવું સાબિત થયું કે, રેકૂન કુતરાઓ કોરોનાથી સંક્રમિત હતા. ( તમામ તસવીરો: Reuters)

  • 15

    PHOTOS: ચામીચીડિયાથી નહી, આ પ્રાણીમાંથી થઈ હતી કોરોનાની ઉત્પત્તિ, વૈજ્ઞાનિકોએ કર્યો ખતરનાક દાવો

    જ્યારથી COVID-19 મહામારીએ દુનિયાને પ્રભાવિત કરી છે, ત્યારથી તેની ઉત્પત્તિને લઈને સંશોધન કરતાઓ હેરાન પરેશાન હતા કે, આખરે આ વાયરસથી ઉત્પત્તિ કઈ રીતે થઈ. ચીનના સીફુલ માર્કેટમાંથી વૈજ્ઞાનિકોને COVID-19થી સંબંધિત ખતરનાક સબુત મળ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    PHOTOS: ચામીચીડિયાથી નહી, આ પ્રાણીમાંથી થઈ હતી કોરોનાની ઉત્પત્તિ, વૈજ્ઞાનિકોએ કર્યો ખતરનાક દાવો

    વુહાનના એક સીફુડ બજારમાં ગેરકાયદેસર રીતે વેચાઈ રહેલા રેકૂલ કૂતરાઓમાં કોરોના વાયરસનું સક્રમણ જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચ માટે 2020માં હુનાન સીફુડ હોલસેલ માર્કેટમાંથી આનુવંશિક ડેટા ફોર્મ સ્વેબ એકત્રિત કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    PHOTOS: ચામીચીડિયાથી નહી, આ પ્રાણીમાંથી થઈ હતી કોરોનાની ઉત્પત્તિ, વૈજ્ઞાનિકોએ કર્યો ખતરનાક દાવો

    સંશોધનકર્તાઓ પ્રાણીઓને લઈ જવા માટે વપરાતા ફ્લોર, દિવાલો, ગાડીઓ અને પાંજરામાંથી સ્વેબ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેના ચકાસણી કર્યા પછી જાણવા મળ્યું કે, ત્યાના રેકૂન કૂતરાઓ કોરોના વાયરસથી સંક્રમિત છે.

    MORE
    GALLERIES

  • 45

    PHOTOS: ચામીચીડિયાથી નહી, આ પ્રાણીમાંથી થઈ હતી કોરોનાની ઉત્પત્તિ, વૈજ્ઞાનિકોએ કર્યો ખતરનાક દાવો

    વાયરસથી સંક્રમિત મળેલા નમૂનાઓ વિશ્લેષણથી જાણવા મળ્યું કે, બજાર વેચાતા રેકૂન કૂતરાઓ વાયરલથી સંક્રમિત હતા. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ સબુત તેના તરફ ઇશારો કરે છે કે, કોરોના વાયરલ આ પ્રાણીથી ફેલાઈ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 55

    PHOTOS: ચામીચીડિયાથી નહી, આ પ્રાણીમાંથી થઈ હતી કોરોનાની ઉત્પત્તિ, વૈજ્ઞાનિકોએ કર્યો ખતરનાક દાવો

    વિશ્લેષણનું પ્રતિનિત્વ ત્રણ પ્રમુખ સંશોધકો ક્રિશ્ચિયન અન્ડરસન, માઈકલ વર્બે અને એડવર્ડ હોમ્સે કર્યું હતું. અત્યારે તે સ્પસ્ટ નથી કે, કોઈ પણ જાનવરથી ફેલાઈ રહ્યો છે, બની શકે છે કે, આ જાનવરને કોઈ સંક્રમિત વ્યક્તિ દ્વારા બજારમાં લાવવામાં આવ્યું હોય.

    MORE
    GALLERIES