Home » photogallery » national-international » STORY OF BUDHWAR PETH AREA OF PUNE CITY AND CORONAVIRUS CASES VZ

કોરોના કાળમાં બદલવાની દાસ્તાન: અમુક સાવધાની સાથે કોઠા પર ધંધો ફરી શરૂ, આ માટે ખાસ ગાઇડલાઇન!

દેશના ત્રીજા સૌથી મોટા રેડ લાઇટ વિસ્તાર એવા પુણેના 'બુધવાર પેઠ'માં આજ દિવસ સુધી કોરોનાના 45 જ કેસ નોંધાયા છે, અહીં કોરોનાથી એક પણ મોત નથી થયું. જ્યારે પુણે શહેરનો સમાવેશ દેશમાં સૌથી વધારે કોરોના પ્રભાવિત શહેરોમાં થાય છે.