Home » photogallery » national-international » START NO HELMET NO FUEL SCHEME IN NOIDA

આજથી હેલમેટ વગર નહીં મળે પેટ્રોલ, 'નો હેલ્મેટ, નો ફ્યૂલ' યોજના શરૂ

નિયમનું ઉલ્લંઘન કરવા પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, જો કોઈ જબરદસ્તી કે પેટ્રોલ કર્મી સાથે અભદ્ર વ્યવહાર કરી પેટ્રોલ ભરવા માટે દબાણ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.