સ્થાનિક રિપોર્ટ પ્રમાણે શ્રીલંકન પોલીસ ચીફ પુજુથ જયસુન્દરાએ 10 દિવસ પહેલા જ ઇન્ટેલિજન્સ એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં હુમલા અંગે ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ જણાવવામાં આવ્યું કે આ આત્મઘાતી હુમલાખોરો કોઇ ધાર્મિક ચર્ચને નિશાન બનાવી શકે છે.
2/ 9
શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સાઓમાં ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે બે ચર્ચ અને બે હોટલને નિશાન બનાવતાં 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ત્યારબાદ બપોરે વધુ બે બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ છે. આમ, કુલ 8 બ્લાસ્ટમાં 187 લોકોનાં મોત થયા છે.
3/ 9
અંગ્રેજી ન્યૂઝવેબસાઇટ ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણએ વિદેશી ઇન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ હુમલાને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે.
4/ 9
કોલંબોમાં થયેલા આત્મઘાતી હુમલામાં 35થી વધુ વિદેશી નાગરિકોનાં મોત થયા છે, જેમાં UK, USA અને નેધરલેન્ડના નાગરિકોનો સમાવેશ થાય છે.
5/ 9
શ્રીલંકાના ઇકોનોમિક રિફોર્મ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન મંત્રી હર્ષા ડિ સિલ્વાએ કહ્યું કે તેઓએ ચારે તરફ લાશોના વિખેરાયેલા ટુકડા જોયા
6/ 9
રાજધાની કોલંબોમાં ત્રણ આલીશાન હોટલો અને એક ચર્ચ પર હુમલો થયો. પોલીસ સૂત્રો મુજબ કોલંબો ઉપરાંત દેશના પૂર્વ ભાગમાં બટ્ટિકલોઆમાં પણ એક ચર્ચને પણ નિશાન બનાવવામાં આવ્યું જેમાં લગભગ 10 લોકોનાં મોત થયા છે.
7/ 9
મળતી જાણકારી મુજબ, મરનારાઓની સંખ્યા હજુ વધતી જઈ રહી છે. હજુ સુધી હુમલાના કારણો વિશે જાણી નથી શકાયું. મળતી જાણકારી મુજબ, પહેલો બ્લોસ્ટ કોલંબોના સેન્ટ એન્ટોની ચર્ચમાં થયો.
8/ 9
આ બ્લાસ્ટ્સમાં અસંખ્ય લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટ બાદ કોલંબોની ત્રણ મોટી હોટલોમાં અને બટ્ટિકલોઆમાં પણ બ્લાસ્ટ થયા છે.
9/ 9
વિદેશ મંત્રાલયે ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે- +94777903082 +94112422788 +94112422789 +94777902082 +94772234176
विज्ञापन
19
શ્રીલંકા બ્લાસ્ટની ભયાવહ તસવીર : 10 દિ' પહેલા જ અપાયું હતું એલર્ટ