Home » photogallery » national-international » SRI LANKAS ECONOMIC CRISIS THERE IS NO PAPER LEFT TO PRINT A BOOK BG

Sri Lanka Economy Crisis : શ્રીલંકાની અર્થવ્યવસ્થા સંકટમાં, પુસ્તક છાપવા માટે પણ કાગળ નથી બચ્યાં

શ્રીલંકામાં (Sri Lanka) સ્થિતિ ઝડપથી બગડી રહી છે. લગભગ 22 મિલિયનની વસ્તી સાથે શ્રીલંકાની અર્થવ્યવસ્થા (Sri Lankan Economy) પહેલાથી જ મુશ્કેલીમાં હતી. ચીનના દેવાની જાળમાં ફસાતા, અહીં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. દૂધ, રોટલી, ખાંડ, ભાત જેવી રોજીંદી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. વસ્તીના મોટા વર્ગ માટે આ સામાન ખરીદવું મુશ્કેલ બન્યું છે. હાલત એ છે કે આ દેશમાં શાળાના પુસ્તકો છાપવા માટે કાગળ પણ નથી. ચાલો જાણીએ કે સોનાની લંકા કહેવાતા શ્રીલંકાની આ હાલત કેવી રીતે થઈ?

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन