Home » photogallery » national-international » SOUTH AFRICA FLOOD 40 THOUSAND PEOPLE BECAME HOMELESS BG

South Africa Flood : આફ્રિકામાં કોરોના પછી વધુ એક આફત, 40 હજાર લોકો બેઘર બન્યા, જુઓ તસવીરો

કોરોના વાયરસની મહામારી બાદ હવે દક્ષિણ આફ્રિકા પૂરની ઝપેટમાં છે. પૂરનો પ્રકોપ ઘણા દિવસોથી ચાલુ છે. ક્વાઝુલુ-નાતાલ પ્રાંત અને ડરબનમાં પૂરથી મૃત્યુઆંક વધીને 443 થઈ ગયો છે. લગભગ ચાર હજાર ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. 40 હજાર લોકો બેઘર છે અને 13,500 ઘરોને નુકસાન થયું છે. આ સિવાય 58 હોસ્પિટલોને પણ નુકસાન થયું છે. તસવીરોમાં તાજેતરની સ્થિતિ જુઓ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन