Home » photogallery » national-international » SONIPAT PROSTITUTION RUNNING UNDER THE GUISE OF SPA CENTER IN SONIPAT BUSTED 5 GIRLS AND 3 YOUTHS ARRESTED KM

PHOTOS: મોલમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર, વાંધાજનક સ્થિતિમાં ઝડપાઈ 5 યુવતી, 3 યુવક

પોલીસે દેહવ્યાપાર (Prostitution)નો ધંધો કરનારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે. ઘટના સ્થળ પરથી વાંધાજનક હાલતમાં પાંચ યુવતીઓ અને 3 છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે.