Home » photogallery » national-international » SONBHADRA HAS SIX TIME MORE GOLD THAN INDIAN HAS RESERVE VZ

ભારત સરકારની તિજોરીમાં જમા સોનાથી પાંચ ગણો સોનાનો જથ્થો સોનભદ્રમાંથી મળ્યો, જાણો કિંમત

દુનિયામાં સૌથી વધારે રિઝર્વ સોનું ધરાવતા દેશમાં ભારતનું સ્થાન નવમાં નંબર પર, સોનભદ્રના ભંડાર પછી ભારત ટોચના ત્રણ દેશમાં સામેલ થઈ શકે છે.