નવી દિલ્હી: એક્ટિંગથી લઈને રાજનીતિ સુધી સ્મૃતિ ઈરાનીની સફર અત્યાર સુધી ઘણી સારી રહી છે. તેની પાછળનું કારણ તેમની મહેનત અને સમર્પણ છે. હા, તેણે જે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યાં તેણે પૂરા દિલથી કામ કર્યું અને તેથી જ આજે તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. આ સાથે જ સ્મૃતિ ઈરાનીએ વધુ એક કરિશ્મા બતાવ્યો છે. (તસવીર: Instagram @smritiiraniofficial)