Home » photogallery » national-international » SIX PEOPLE KILLED IN ROAD ACCIDENT ON AGRA LUCKNOW EXPRESSWAY NEAR KANNAUJ UTTAR PRADESH VZ

ઉત્તર પ્રદેશ: એક્સપ્રેસવે પર અકસ્માતમાં છ યુવકનાં મોત, કારની બોડી ચીરીને મૃતદેહ બહાર કઢાયા

Kannauj road accident: આગ્રા-લખનઉ એક્સપ્રેસવે (Agra Lucknow Express) પર આ ભીષણ ટક્કર થઈ છે. જેમાં એક બેકાબૂ બની ગયેલી કાર સસ્તાની બાજુમાં ઊભા રહેલા ટ્રક સાથે અથડાઈ હતી.