Home » photogallery » national-international » SHYAMJI UPADHYAY ONLY LAWYER IN COUNTRY WHO DOES PLEA TO APPEAL IN SANSKRIT IN COURT AG

PHOTOS: દેશના એકમાત્ર એવા વકીલ, જે દલીલથી લઇને અપીલ બધું કરે છે સંસ્કૃતમાં

કોર્ટમાં જજ સામે ચર્ચા કરવી હોય કે કેસના મુદ્દા પર વાત કરવાની હોય દરેક વાત 74 વર્ષીય શ્યામજી ઉપાધ્યાય છેલ્લા 43 વર્ષોથી સંસ્કૃતમાં કરે છે