Home » photogallery » national-international » PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

જો કે, આ શિલામાંથી ભગવાન રામની પ્રતિમા બનશે કે નહીં તેના પર અંતિમ મોહર શ્રીરામ જન્મભૂમિત તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ લેશે. પણ હાલમાં આપના મનમાં આ સવાલ ગુંજી રહ્યો હશે કે, રામ જન્મભૂમિમાં ભગવાન રામની જે સ્વરુપમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

विज्ञापन

 • 18

  PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

  અયોધ્યા: સમગ્ર દેશની નગર હાલમાં અયોધ્યા પર અટકેલી છે. તેથી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદિર નિર્માણમાં ભગવાનના સ્વરુપને લઈને હાલના દિવસોમાં સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે.

  MORE
  GALLERIES

 • 28

  PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

  તો વળી નેપાળથી રોડ માર્ગે લગભગ 127 ક્વિન્ટલના શાલિગ્રામની શિલા અયોધ્યા પહોંચી ગઈ છે. જ્યાં વૈદિક બ્રાહ્મણોની હાજરીમાં વિધિ વિધાન પૂર્વક શિલાઓનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

  MORE
  GALLERIES

 • 38

  PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

  જો કે, આ શિલામાંથી ભગવાન રામની પ્રતિમા બનશે કે નહીં તેના પર અંતિમ મોહર શ્રીરામ જન્મભૂમિત તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ લેશે. પણ હાલમાં આપના મનમાં આ સવાલ ગુંજી રહ્યો હશે કે, રામ જન્મભૂમિમાં ભગવાન રામની જે સ્વરુપમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

  MORE
  GALLERIES

 • 48

  PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

  તેના માટે આખરે નેપાળમાંથી જ શા માટે શિલા લાવામાં આવી રહી છે, તો આજે અમે આપને આ રિપોર્ટ દ્વારા જણાવીશું કે, આખરે કરોડો વર્ષ જૂના શાલિગ્રામ શિલાની શું ખાસિયત છે.

  MORE
  GALLERIES

 • 58

  PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

  શ્રી હરિ વિષ્ણુનો હોય છે વાસ રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા અનુસાર શાલિગ્રામ શિલા સનાતમ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. કારણ કે દરેક મઠ મંદિરોમાં શાલિગ્રામનો પથ્થર હોય છે. જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

  MORE
  GALLERIES

 • 68

  PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

  શાલિગ્રામ શિલા નેપાળના પવિત્ર ગંડકી નદીમાંથી મળી આવે છે. તેની સાથે જ ધાર્મિક માન્યતા અનુસાર, જ્યાં પણ આ શિલા રાખવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

  MORE
  GALLERIES

 • 78

  PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

  આ પથ્થરની નથી થતી પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશના લગભગ તમામ મઠ મંદિરોમાં શાલીગ્રામ પથ્થરની મૂર્તિ બનાવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે, આ પથ્થરની પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી. અન્ય પથ્થરની અપેક્ષાએ આ પથ્થરમાં ભગવાન વિષ્ણુ સ્વયં વાસ કરે છે.

  MORE
  GALLERIES

 • 88

  PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

  આ ઉપરાંત આ પથ્થરનો સંબંધ માતા તુલસી સાથે પણ છે. તેના કારણે આ પથ્થરની પૂજા મોટા ભાગે મંદિરોમાં કરવામાં આવે છે.

  MORE
  GALLERIES