Home » photogallery » national-international » SERIOUS NEGLIGENCE ELDERLY WOMAN DIES OF CORONA SON ACCUSED OF TREATING IN HOSPITAL BASEMENT AP

ગંભીર બેદરકારી! વૃદ્ધ મહિલાનું કોરોનાથી થયુ મોત, હોસ્પિટલવાળા બેસમેન્ટમાં સારવાર કરતા હોવાનો પુત્રનો આરોપ

પુત્રએ આરોપ લગાવ્યો છે કે મહિલાના મોતનું કારણ હોસ્પિટલની બેદરકારી છે. કોવિડ-19ની સારવાર માટે બનેલા સેન્ટરમાં મહિલાના જે બેડ આપવામાં આવ્યો હતો તે બેસમેન્ટમાં હતો.