Home » photogallery » national-international » એક વાર ફરી દિવાળીમાં જવાનો સાથે મોદી; તસવીરોમાં જુઓ પીએમ મોદીની અગાઉની દિવાળીઓ

એક વાર ફરી દિવાળીમાં જવાનો સાથે મોદી; તસવીરોમાં જુઓ પીએમ મોદીની અગાઉની દિવાળીઓ

વડાપ્રધાન મોદી કારગિલ પહોંચી ગયા છે. અહીં તેઓ જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં આઠ વર્ષથી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઊજવી રહ્યા છે. કારગિલમાં સંબોધન કરતા મોદીએ કહ્યું કે સેનાના જવાનો મારો પરિવાર છે, તેમની સાથે દિવાળી મનાવનાનું સારું લાગે છે. મોદીએ કહ્યું કે, સિવિલિયન લોકોની દિવાળી... અમારી આતશબાજી અલગ હોય છે. તમારી આતશબાજી પણ અલગ અને ધડાકા પણ અલગ હોય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन