Home » photogallery » national-international » SCIENTISTS DISCOVER MINI MOON WILL PASS NEAR EARTH ON DECEMBER 1 CH

વૈજ્ઞાનિકોએ શોધ્યો 'મિની મૂન', 1 ડિસેમ્બરે ધરતી પાસેથી થશે પસાર

વૈજ્ઞાનિકોનું કહેવું છે મિની મૂન પૃથ્વીથી માત્ર 43,000 દૂરીથી પસાર થશે. મિની મૂન 1 ડિસેમ્બરના કેટલાક સપ્તાહ સુધી પૃથ્વીના બે ચક્કર લગાવશે. અને તે પછી પાછું સૂર્યની કક્ષામાં એટલે કે અંતરીક્ષમાં જતો રહેશે.