Home » photogallery » national-international » RUSSIAN PRESIDENT VLADIMIR PUTIN HAS ANNOUNCED HEALTH MINISTRY APPROVED CORONAVIRUS VACCINE AG

પુતિનની જાહેરાત - રશિયાની કોવિડ-19 વેક્સીનને મળી મંજૂરી, મારી પુત્રીને આપ્યો પ્રથમ ડોઝ

આ જાહેરાત પછી રશિયા પ્રથમ દેશ બની ગયો છે જેણે વેક્સીન બવાવવાનું કામ પુરું કરવાનો દાવો કર્યો છે, રશિયાનું કહેવું છે કે તે પોતાની વેક્સીનનું મોટા પાયે ઉત્પાદન સપ્ટેમ્બરથી શરૂ કરી શકે છે