Home » photogallery » national-international » RUSSIA UKRAINE WAR BLAST FIRE PEOPLE IMAGES PICTURES OF UKRAINE SITUATION KP 2

રશિયા યુક્રેન યુધ્ધ 7 દિવસ 7 તસવીરો: ગોળીબાર, બોમ્બ ધડાકા, આંસુ અને ડર, વચ્ચે તબાહ થયું યુક્રેન

Russia-Ukraine War: રશિયા દ્વારા યુક્રેન વિરુદ્ધ શરૂ કરાયેલી સૈન્ય કાર્યવાહીને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે. એક જમાનામાં ગુંજી ઉઠતી શેરીઓ, રહેણાંક ઇમારતોના ચમકતા અને હસતા ચહેરાઓનું સ્થાન વિનાશે લીધું છે. અત્યારે તો નિષ્ણાતો પણ અનુમાન લગાવી શકતા નથી કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો આ સમય આખરે ક્યારે સમાપ્ત થશે. ભાષા અનુસાર, યુક્રેન અને રશિયાના વાટાઘાટકારોએ ગુરુવારે કહ્યું કે, યુદ્ધ પર ત્રીજો રાઉન્ડ ટૂંક સમયમાં યોજાશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन