Home » photogallery » national-international » RUSSIA CLAIMS FIRST CORONA VACCINE WILL COME BEFORE 10TH AUGUST KM

ખુશખબર: રશિયાનો દાવો, 2 અઠવાડીયામાં જ આવી જશે દુનિયાની પહેલી Corona વેક્સીન

આ વેક્સીન માસ્કો સ્થિત ગામાલેયા ઈન્સ્ટીટ્યુટમાં બનાવવામાં આવી છે. આ વેક્સીન સૌથી પહેલા કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવશે.