Home » photogallery » national-international » RTO CHANGED RULES AND INCREASE PENALTY IF BROKE TRAFFIC RULE SV

RTOએ ચલણના નિયમો બદલ્યા, જાણો ક્યા ગુના બદલ કેટલો દંડ ?

લોકસભામાં નવું મોટર વ્હીકલ એક્ટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે હવે ટ્રાફિક કાયદો તોડશો તો ભારેખમ દંડ ભરવો પડશે. નવા બિલમાં નિયમોને વધુ કડક બનાવી દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन