Home » photogallery » national-international » RS 70 LAKH STOLEN FROM FORMER CONGRESS MPS HOUSE THIEF OPENS SAFE WITH FAKE KEY IN MADHYA PRADESH AP

Diwaliએ પરિવાર સાથે બહાર ગયેલા કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદના ઘરમાં રૂ.70 લાખની ચોરી, નકલી ચાવીથી ખોલી તીજોરી

ચોરોએ નકલી ચાવીની મદદથી તીજોરીના લોકરમાં રાખેલા 35 લાખ રૂપિયાના સોનાના ઘરેણા અને 35 લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થયા હતા.