ડોનાલ્ડ ટ્રમ્પની પણ વધારે છે PM મોદીના ફોલોઅર્સ, એક નજર આ રિપોર્ટ પર
ફેસબૂક પર દુનિયાના લોકપ્રિય નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામેલ છે. સોશિયલ મીડિયામાં તેમની લોકપ્રિયતાનો અંદાજ તેનાથી લગાવી શકાય કે તેમના ફોલોઅર્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, હિલેરી ક્લિન્ટન, ઇમરાન ખાન અને જસ્ટિન ટ્રૂડોથી પણ વધારે છે.