Home » photogallery » national-international » RECORD BREAK 1480 PEOPLE DIED IN US DUE TO CORONA VIRUS IN LAST 24 HOURS VZ

કોરોનાને કારણે અમેરિકામાં 24 કલાકમાં ટપોટપ 1480 મોત, 24 કલાકમાં સૌથી વધારે મોતનો રેકોર્ડ તૂટ્યો

કોરોનાથી બચવા દેશના નાગરિકોને માસ્ક પહેરવાની અમેરિકન સરકારની અપીલ, ટ્રમ્પે માસ્ક પહેરવાનો ઇન્કાર કર્યો.