ગુજરાત લાયન્સના ખેલાડી રવિન્દ્ર જાડેજાની મેચમાં જોવા મળશે આવી હેર સ્ટાઇલ

રાજકોટ: આજે આઇપીએલમાં ગુજરાત લાયન્સ તેમજ ધોનીની ટીમ વચ્ચે જંગ રાજકોટના મેદાનમાં જામશે. ત્યારે રવિન્દ્ર સહિત સાથી ખેલાડીઓએ નવી હેર સ્ટાઇલ કરાવી હતી. જે મેચની સાથે દર્શકોને જોવા મળશે