અયોધ્યામાં (Ayodhya) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) થોડાક જ કલાકોમા ભગવાન શ્રી રામના (Shri Ram) મંદિરના (Ram mandir) ભૂમિપૂજન (ram mandir bhumi pujan) માટે શિલાન્યાસ કરશે. આ માટે લાંબા સમયથી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિલાન્યાસ કરવામાં આવતા હોવાથી અને કોરોના કાળના કારણે અહીં ચાંપતી સુરક્ષા વ્યવસ્થાની સાથે સેનેટાઇજેશન પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યા હતા. ભારે સુરક્ષાના કારણે નાકા બંધી સમેત લોકોને ટ્રસ્ટ દ્વારા પણ ઘરે જ રહેવાની અપીલ કરવામાં આવી હતી.