રાફેલ પ્લેનનું નિર્માણ ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશને કર્યું છે. ભારત અને ફ્રાન્સની વચ્ચે 36 ફાઇટર પ્લેનોની ખરીદી માટે 59,000 કરોડ રૂપિયાની થયેલી સમજૂતીના લગભગ ચાર વર્ષ બાદ 29 જુલાઈએ પાંચ રાફેલ પ્લેનનો પહેલો જથ્થો ભાર પહોંચ્યો હતો. ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત આ પ્લેનોને 10 સપ્ટેમ્બરે ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરી દેવામાં આવશે. (Pic- ANI)