Home » photogallery » national-international » શરમજનક ઘટના! corona દર્દીના પરિવારને પશુઓ સાથે કર્યો ક્વોરન્ટાઈન, વરસાદનું પાણી પીવા મજબૂર

શરમજનક ઘટના! corona દર્દીના પરિવારને પશુઓ સાથે કર્યો ક્વોરન્ટાઈન, વરસાદનું પાણી પીવા મજબૂર

ખાવા માટે રાશન અને પીવા માટે પાણીની પણ તકલીફો પડવા લાગી હતી. તેઓ વરસાદનું પાણી પીવા માટે મજબૂર થયા હતા.

  • 15

    શરમજનક ઘટના! corona દર્દીના પરિવારને પશુઓ સાથે કર્યો ક્વોરન્ટાઈન, વરસાદનું પાણી પીવા મજબૂર

    રાયસેનઃ મધ્ય પ્રદેશના રાયસેનના ઓબેદુલાગંજ બ્લોકમાં સ્વાસ્થ્ય વિભાગને (Department of Health) કદાચ માણસો (human) અને પશુઓમાં (Cattle) કોઈ અંતર દેખાયું નથી. સ્વાસ્થ્ય વિભાગે બેદરકારીની હટવાટી દેવા જેવી ઘટના સામે આવી છે. સ્વાસ્થ્ય વિભાગે પુશો અને માણસોને એક સાથે હોમ ક્વારન્ટાઈન (Home quarantine) કરી દીધા છે.

    MORE
    GALLERIES

  • 25

    શરમજનક ઘટના! corona દર્દીના પરિવારને પશુઓ સાથે કર્યો ક્વોરન્ટાઈન, વરસાદનું પાણી પીવા મજબૂર

    ઉલ્લેખનીય છે કે 17 ઓગસ્ટે ખસરોદ ગ્રામમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (corona posiver) આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે તેને કોવિડ સેન્ટર મોકલી દીધો હતો. પરંતુ તેના પરિવારજનોએ એક તબેલામાં ગાય ભેંસો સાથે હોમ ક્વોરન્ટાઈન કરી દીધા હતા.

    MORE
    GALLERIES

  • 35

    શરમજનક ઘટના! corona દર્દીના પરિવારને પશુઓ સાથે કર્યો ક્વોરન્ટાઈન, વરસાદનું પાણી પીવા મજબૂર

    સ્વાસ્થ્ય વિભાગની ટીમે ઉપરી અધિકારીઓને જાણ કરી ન હતી. ગ્રામીણોના સોતેલા વ્યવહારના કારણે પરિવારજનોને ખાવા-પીવાના ફાંફાં પડી ગયા હતા. ખાવા માટે રાશન અને પીવા માટે પાણીની પણ તકલીફો પડવા લાગી હતી. તેઓ વરસાદનું પાણી પીવા માટે મજબૂર થયા હતા.

    MORE
    GALLERIES

  • 45

    શરમજનક ઘટના! corona દર્દીના પરિવારને પશુઓ સાથે કર્યો ક્વોરન્ટાઈન, વરસાદનું પાણી પીવા મજબૂર

    પીડિત પરિવારજનોએ જણાવ્યું કે, જ્યારેથી તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા ત્યારથી સ્વાસ્થ્ય વિભાગના કોઈ અધિકારી કે પછી કોઈ અન્ય અધિકારીઓ તેમની ભાળ લેવા માટે આવ્યા ન હતા. (તમામ પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 55

    શરમજનક ઘટના! corona દર્દીના પરિવારને પશુઓ સાથે કર્યો ક્વોરન્ટાઈન, વરસાદનું પાણી પીવા મજબૂર

    એટલું જ નહીં તેમણે જાતે સ્વાસ્થ્ય વિભાગ, મામલતદાર અને વરિષ્ઠ અધિકારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ અંગેની જાણ કરી હતી. આમ છતાં પણ સ્વાસ્થ્ય વિભાગે એક દિવસ બાદ ગાડી મોકલીને તેમના પુત્રને ભોપાલ કોવિડ સેન્ટર લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત દર્દીની માતા આંગણવાડી સહાયિકા તરીકે કાર્યરત છે.

    MORE
    GALLERIES