Home » photogallery » national-international » PUNJAB POLICE WEDDING CAKE CUT BRIDE GROOM COME ON BIKE IN LOCKDOWN TIME AP

Lockdown: માત્ર પાંચ જાનૈયા સાથે બાઈક ઉપર થઈ દુલ્હનની વિદાય, પોલીસે કર્યું આવી રીતે સ્વાગત

મોગા જિલ્લામાં રહેતા કૃષ્ણસિંહ અને ફિરોઝપુર જિલ્લામાં રહેતી મંજીતા કૌરના લગ્ન હતા. લગ્ન કરવા માટે દુલ્હા પોતાના ઘરેથી પાંચ સભ્યોને લઈને આવ્યો હતો.