Home » photogallery » national-international » PROSTITUTION WAS CARRIED OUT WITH FOREIGN GIRLS POLICE RELEASED 13 GIRLS IN MADHYA PRADESH AP

મધ્ય પ્રદેશઃ વિદેશી યુવતીઓ પાસે કરાવાતો હતો દેહવ્યાપાર, પોલીસે 13 યુવતીઓને છોડાવી

ગેંગની મહિલાઓ પોતાના એજન્ટના માધ્યમથી બાંગ્લાદેશ, પશ્વિમ બંગાળ અને મહારાષ્ટ્રથી ગરીબ યુવતીઓને કામ અપાવવાના બહાને ઇન્દોર લાવતી હતી.