કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીએ સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી પણ રાજકીય દુનિયામાં કદમ મુક્યો છે. ત્યારે પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા વધારે જોવા મળી રહી છે. પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની મુલાકાત વખતે અલગ અંદાજમાં જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ હતી. તો ચાલો જોઇએ પ્રિયંકા ગાંધીની કેટલીક તસવીર