Home » photogallery » national-international » PRESIDENTIAL ELECTION 2022 NDA CANDIDATE DRAUPADI MURMU PROFILE MP

ભાજપનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રોપદી મુર્મૂને મળ્યું YSR કોંગ્રેસનું સમર્થન, વાંચો તેમની જીવન સફર

18 જુલાઇનાં થનારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે NDA એ ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ અને ઓડિશાથી સંબંધ ધરાવતી આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મુને નોમિનેટ કરવામાં આવ્યા છે. દ્રૌપદી મુર્મુ નામાંકન ભરવા માટે દિલ્હી પહોંચી ગયા છે. દ્રૌપદી મુર્મુની ઉમેદવારીની જાહેરાત બાદ અનેક રાજકીય પક્ષોએ NDAને સમર્થન આપ્યું છે. દ્રૌપદી મુર્મુનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. એક ગરીબ પરિવારમાં જન્મેલી દ્રૌપદી મુર્મુએ પોતાને વંચિતતામાં આગળ વધાર્યા. જાણો દ્રૌપદી મુર્મુના જીવન સંઘર્ષની કહાની

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन