Home » photogallery » national-international » PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

ઈન્ટરનેટની દુનિયામાં એક પ્રિ વેડિંગ ફોટોશૂટની અમુક તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં એક કપલ કાદવમાં આળોટીને ફોટોશૂટ કરાવતા દેખાઈ રહ્યા છે. અલગ અલગ પોઝની સાથે બંનેની તસ્વીરો ક્લિક કરાઈ છે. ફોટોશૂટથી પ્રખ્યાત થયેલા કપલ ફિલિપાઈન્સના ઓરમોક સિટીના રહેવાસી છે. હકીકતમાં અહીંના જોનસી ગુતિરેઝ અને ઈમે બોરીનાગાએ કૃષિને પ્રમોટ કરવાનો પ્લાન બનાવ્યો છે. બંને ખેડૂત પરિવારમાંથી આવે છે. ખેતી કરવી એ તેમનો શોખ છે. એટલા માટે બંનેએ નવી જિંદગીની શરુઆત કરવા માટે આ થીમ પસંદ કરી. આ ફોટોશૂટના બૈકગ્રાઉન્ડમાં ખૂબ જ હરિયાળી દેખાઈ રહી છે. આ કપલનું એવું પણ કહેવું છે કે, આવું કરવાથી આ બંને પ્રકૃતિ સાથે જોડાવાની કોશિશ કરી રહ્યા છે. ( Source: Charlesci Visuals / FB) 

  • 17

    PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

    આ કપલનું કહેવું છે કે, બંને એવા પરિવારમાંથી આવે છે, જ્યાં ખેતીવાડી બાપદાદાનો ધંધો છે. એટલા માટે તેમણે પણ નવી જિંદગીની શરુઆત કરવા માટે કાદવ કીચડમાં આવી રીતે ફોટોશૂટ કરવાનો નિર્ણય કર્યો.( Source: Charlesci Visuals / FB) 

    MORE
    GALLERIES

  • 27

    PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

    આ તસ્વીર 2021માં ચાર્લ્સસી વિઝુઅલ્સ નામના ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારે પણ આ પ્રી વેડિંગ ફોટોશૂટની ખૂબ ચર્ચા થઈ હતી. હવે ફરી એક વાર આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.( Source: Charlesci Visuals / FB) 

    MORE
    GALLERIES

  • 37

    PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

    24 વર્ષની જોનસી અને 21 વર્ષના ઈમેની તસ્વીરો બાકી કપલાના પ્રી વેડિંગ ફોટોશૂટથી એટલા માટે ખાસ છે કેમ કે આ થીમ દ્વારા તેમણે પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ અને શોખને બતાવાની કોશિશ કરી છે.( Source: Charlesci Visuals / FB) 

    MORE
    GALLERIES

  • 47

    PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

    આ પ્રી વેડિંગ ફોટોશૂટ ઈમેના પરિવારના ડાંગરના ખેતરમાં કરાવ્યો છે.( Source: Charlesci Visuals / FB) 

    MORE
    GALLERIES

  • 57

    PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

    પ્રી વેડિંગ શૂટ વિશે પુછતા કપલે કહ્યું કે, તે ખેડૂતના પરિવારમાં ઉછેર્યા છે. તેના કારણે કેટલાય દિવસ સુધી ચર્ચા કર્યા બાદ આખરે પ્રી વેડિંગ શૂટ માટે બાપદાદાના ધંધાને ધ્યાને રાખી આ થીમ પસંદ કરી.( Source: Charlesci Visuals / FB) 

    MORE
    GALLERIES

  • 67

    PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

    ફિલીપાઈન્સની એક સરકારી સ્કૂલની ટીચર ઈમેએ કહ્યું કે, હું ખેતીને એક એવી જોબ તરીકે જોઈ રહી છું કે, જેને યોગ્ય ક્રેડિટ કોઈ પણ ભોગે મળવું જોઈએ. લોકોએ ખેડૂતો પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ.( Source: Charlesci Visuals / FB) 

    MORE
    GALLERIES

  • 77

    PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

    ઈમેએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે ઈચ્છતી હતી કે, સમગ્ર દુનિયા આ જોવે અને અનુભવે કે કીચડમાં ચાલવું અને ત્યાં કામ કરવું કેટલુ અઘરુ હોય છે.( Source: Charlesci Visuals / FB) 

    MORE
    GALLERIES