Home » photogallery » national-international » PRAYAGRAJ SHIVAM AND NEHA COUPLE MARRIED BEFORE FIVE MONTHS ENDS LIFE VZ

લગ્નના પાંચ જ મહિનામાં યુગલનો આપઘાત, બંને વચ્ચે કોઈ ઝઘડો કે મતભેદ ન હોવાનો પરિવારનો દાવો

પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં બંનેએ શા માટે આપઘાત કર્યો છે તે જાણી શકાયું નથી. પરિવારના લોકોનું કહેવું છે કે સોમવારે તમામ લોકો મોડે સુધી જાગ્યા હતા. નેહા અને શિવમનું વર્તન પણ બરાબર હતું.