Home » photogallery » national-international » POOREST CANDIDATE IN LOKSABHA ELECTION INDIA

500 અને 1000 રૂપિયા લઈને ચૂંટણી લડનારા દેશના સૌથી ગરીબ નેતા!

લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લડનારા કરોડપતિ ઉમેદવારો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે પરંતુ જાણો તેવા ઉમેદવારો વિશે જે 500 રૂપિયા લઈને ચૂંટણી લડવા ઉતર્યા છે. જાણો દેશના સૌથી ગરીબ ઉમેદવારો વિશે.