Home » photogallery » national-international » POLICE COMMISSIONER IN PUNE DISGUISES AS COMMON MAN TO CONDUCT SURPRISE CHECKS AT POLICE STATION VZ

PHOTOS: જ્યારે પોલીસ કમિશનર વેશ પલટો કરીને નકલી પત્ની સાથે પહોંચ્યા પોલીસ સ્ટેશન!

Police commissioner in Pune: પોલીસ અધિકારી કૃષ્ણા પ્રકાશે વેશ પલટો કરીને ત્રણ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. અધિકારીના આ પ્રયોગમાં બે પોલીસ સ્ટેશન પાસ થઈ ગયા, એક પોલીસ સ્ટેશને તપાસનો સમાનો કરવો પડ્યો.