આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વરદ હસ્તે અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામ મંદિરના (Ram mandir) ભૂમિ પૂજન (Bhumi Pujan) કરીને આધારશિલા મૂકવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બપોરે 12:44 વાગે, એક ખાસ મૂહૂર્તમાં આ ભૂમિ પૂજન કર્યું છે. આ એક ખાસ મહૂર્ત છે. અને મનાય છે કે આ મહૂર્તમાં જ પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો. ત્યારે આ ભૂમિ પૂજન કાર્યક્રમની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં.