Independence Day 2021: વડાપ્રધાન નરેન્ર્ર મોદી (PM Narendra Modi)એ 15 ઓગસ્ટ, 2014માં પહેલીવાર લાલ કિલ્લા (Red Fort)ની પ્રાચીર પર તિરંગો (Tri Color) ફરકાવ્યો હતો. ત્યારબાદથી સ્વતંત્રતા દિવસ (Independence Day) હોય કે ગણતંત્ર દિવસ (Republic Day), વડાપ્રધાન મોદીના પોશાક દરેક સમારોહમાં ખાસ રહ્યા છે. વડાપ્રધાને આ દરમિયાન દર વર્ષે અલગ-અલગ ખાસ સાફા પણ પહેર્યા છે. આ વર્ષે તેઓ કેસરિયા સાફામાં જોવા મળ્યા. આવો નજર કરીએ 2014થી લઈને 2021 સુધી 15 ઓગસ્ટના દિવસે તેમના પોશાક પર...(તસવીર-ANI)