નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "મને અનેક મિત્રો પાસેથી મારી જૂની તસવીરો મળી રહી છે. હું તેમાંથી અમુક તસવીરો શેર કરી રહ્યો છું. જો તમારી પાસે પણ આવી કોઈ યાદગાર તસવીર હોય તો તમે તેને મારી સાથે શેર કરી શકો છો. અહીં તમે આ તસવીરો શેર કરી શકો છો. narendramodi.in/memories" (Image: @narendramodi/Twitter)