Home » photogallery » national-international » PM MODI SEEN IN TRADITIONAL TAMIL ATTIRE WHILE MEETING XI JINPING AT MAHABALIPURAM VZ

તમિલનાડુના પરંપરાગત પહેરવેશ 'વેશ્ટી'માં જોવા મળ્યા મોદી, સ્થાનિક નેતાઓએ કરી પ્રશંસા

PMKના સંસ્થાપક એસ. રામદાસે કહ્યુ કે વડાપ્રધાન મોદી તમિલના પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યાં તે ખરેખર ખુશીની વાત છે.