Home » photogallery » national-international » PM MODI REACHES LORD RAGHUNATH CHARIOT TAKES BLESSINGS SEE PHOTOS VS

Kullu Dussehra 2022: ભગવાન રધુનાથના રથ સુધી પહોંચ્યા PM મોદી, લીધા આર્શીવાદ, જુઓ PHOTOS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઈન્ટરનેશનલ કુલ્લૂ દશેરામાં હાજરી આપી હતી. પીએમ મોદી ભગવાન રધુનાથજીની રથયાત્રામાં સામેલ થયા અને તેમના દર્શન પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી કુલ્લૂ દશેરા ઉત્સવમાં સામેલ થનાર દેશના પ્રથમ વડાપ્રધાન છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन